Skip to main content
Settings Settings for Dark

ઝારખંડ વિધાનસભામાં ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ પક્ષના ટોચના નેતાઓએ કર્યો પક્ષના ઉમેદવારોના સમર્થનમાં જોરદાર પ્રચાર

    ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. આ તબક્કામાં ધનબાદ, દેવધર, ગીલીડીહ અને વોકારુ જિલ્લાની 15 વિધાનસભા બેઠક માટે 16 ડિસેમ્બરે મતદાન થશે. દરમિયાન કોઈસંચલ અને સંથાલ ક્ષેત્રમાં વિધાનસભાના ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણીનો પ્રચારમાં ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓના વરિષ્ઠ નેતાઓ ઉમેદવારોના પક્ષમાં જનસભા અને રેલીઓ યોજી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply