Skip to main content
Settings Settings for Dark

આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેએ સિયાચીન સેક્ટરની મુલાકાત લીધી 

Live TV

X
  • આર્મી ચીફ બન્યા બાદ નરવણેએ પહેલીવાર સિયાચીનની મુલાકાત કરી હતી.

    આર્મી જનરલ એમ એમ નરવણેએ સિયાચીન સેક્ટરમાં આવેલ શિબિરોની મુલાકાત લીધી હતી. સેક્ટરમાં કરવામાં આવી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરતા તેમણે કહ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની અખંડિતતાની રક્ષા કરનાર સૈનિકો પર સમગ્ર દેશને ગૌરવ છે. 

    તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, દેશની સુરક્ષાની સાથે સાથે મુશ્કેલ સંજોગોમાં કામ કરતા અમારા સૈનિકોની મદદ કરવી તે અમારી પ્રાથમિકતા રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply