Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ચંદ્રયાન-2નું કરાશે પ્રક્ષેપણ

Live TV

X
  • સોમવારે બપોરે 2:43 મિનિટે ચંદ્રયાન-2 કરાશે લોન્ચ

    આવતીકાલે ચંદ્રયાન-2નું ઇસરો દ્વારા પ્રેક્ષેપણ કરવામાં આવશે..દેશભરની નજર ચંદ્રયાન-ટુ મિશન ઉપર ફરી એકવાર કેન્દ્રીત થઈ છે. આવતીકાલે બપોરે બે વાગેને 43 મિનિટે ચંદ્રયાન-ટુ મિશનનું પ્રક્ષેપણ થશે. આ અગાઉ આ મિશનનો પૂર્વ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જે પૂર્ણરૂપે સફળ રહ્યો હતો. ઈસરોએ ટ્વીટ કરીને આ વિગતની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં કહ્યું છે કે, પૂર્વાભ્યાસ પૂર્ણ થયો છે અને પ્રદર્શન સામાન્ય રહ્યું હતું...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply