Skip to main content
Settings Settings for Dark

વરસાદને કારણે કેરળના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ

Live TV

X
  • ઇડુકી, કોચીકોટ, કન્નૂર જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

    કેરળમાં છેલ્લા થોડા દિવસથી થઇ રહેલા ભારે વરસાદના કારણે કેરળના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ઇડુકી, કોચીકોટ, કન્નૂર જિલ્લામાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે સાત માછીમાર લાપતા થયાના સમાચાર મળ્યાં છે. જેની શોધ ચાલું છે. ભારે વરસાદના કારણે રેલવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ભારે વરસાદના કારણે ઇડુકી જિલ્લાના કાલાકોટી બંધનો એક ગેટ ખોલી દેવાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply