Skip to main content
Settings Settings for Dark

આવતીકાલ સાંજ સુધીમાં મહારાષ્ટ્ર સરકારને બહુમત સાબિત કરવા સુપ્રીમ કોર્ટેનો આદેશ

Live TV

X
  • NCP- શીવસેના , કોંગ્રેસે કરી ફ્લોર ટેસ્ટની માગણી.ભાજપને ફ્લોર ટેસ્ટ જીતવાની આશા.

    સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. દેવેન્દ્ર ફડણવીસની સરકારે કાલે એટલે કે બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનો રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે અને તેનું લાઈવ પ્રસારણ કરાશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ધારાસભ્યોમાં શપથ પ્રોટેમ સ્પીકર અપાવશે. 27 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply