Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં ચૂંટણી રેલી સંબોધી

Live TV

X
  • ઝારખંડ વિધાનસભાના ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર બન્યો તેજ

    ઝારખંડ વિધાનસભાના ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ડાલટનગંજ અને ગુમલામાં ચૂંટણીસભા સંબોધી હતી. તેમણે બે રેલી કરી જનતા પાસે મત માંગ્યા હતા. ડાલટનગંજમાં રેલી દરમિયાન PMએ કોંગ્રેસ સામે નિશાન સાધી કહ્યું કે, કોંગ્રેસ સરકારે દેશમાં જમ્મુ-કાશ્મીરમાં લાગુ અનુચ્છેદ 370 અને રામમંદિર જેવા મુદ્દા દાયકા સુધી લટકાવી રાખ્યા હતા. ગુમલામાં પણ તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિકાસ ગણાવી વિશ્વાસ અપાવ્યો કે, રાજ્યમાં ફરી એકવાર ભાજપની સરકાર ચોમુખી વિકાસની ઝડપ જળવાય રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply