આસામમાં NRCના માળખાકીય ઢાંચા સાથે સંબેધિત અતિરિક્ત યાદી બહાર પડવામાં આવી
Live TV
-
આ યાદીમાં એક લાખ બે હજાર ચારસો બાસઠ લોકોનાં નામ સામેલ છે. આ માળખાકીય યાદીમાં એવા લોકોના નામ સામેલ છે જે ગત વર્ષે જૂલાઈમાં પ્રકાશીત માળખાકીય યાદીમાં સમાવેશ કરાયા હતાં જો કે, બાદમાં ઘણા કારણોસર તેમને અયોગ્ય માનવામાં આવ્યા હતાં.
આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર એટલે કે એન.આર.સીના માળખાકીય ઢાંચા સાથે સંબંધિત અતિરિક્ત યાદી બહાર પાડવામાં આવી છે.આ યાદીમાં એક લાખ બે હજાર ચારસો બાસઠ લોકોનાં નામ સામેલ છે. આ માળખાકીય યાદીમાં એવા લોકોના નામ સામેલ છે જે ગત વર્ષે જૂલાઈમાં પ્રકાશીત માળખાકીય યાદીમાં સમાવેશ કરાયા હતાં જો કે, બાદમાં ઘણા કારણોસર તેમને અયોગ્ય માનવામાં આવ્યા હતાં. આ યાદીમાંથી બહાર કરાયેલા લોકોને વ્યક્તિગત પત્ર લખીને તેમને સૂચના આપવામાં આવશે,. અને એવા વ્યક્તિઓને પોતાનો દાવો રજૂ કરવા માટે તક પણ આપવામાં આવશે,,જેનો ઉકેલ પણ એક સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવશે,. મળેલા તમામ દાવાઓને આગામી 31 જૂલાઈના રોજ અંતિમ એન.આર.સી, યાદી પ્રકાશીત થતાં પહેલાં નિરાકરણ લાવવામાં આવશે.
