Skip to main content
Settings Settings for Dark

આ ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે : મધ્યપ્રદેશ CM શિવરાજસિંહ ચૌહાણ

Live TV

X
  • કોંગ્રેસ રાજ્યમાં 13 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. મિઝોરમમાં વિધાનસભા અધ્યક્ષ સિફેઈએ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટા ઝટકો લાગ્યો.

    પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની વિશે વાત કરીએ તો છતીસગઢ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારના નામ પરત લેવાની છેલ્લી તારીખ બાદ 1148 ઉમેદવાદ ચૂંટણી મેદાનમાં રહ્યી ગયા છે. છતીસગઢમાં પહેલા તબક્કામાં જે 18 બેઠકો માટે 12 નવેમ્બરે મતદાન થવાનું છે.ભાજપ રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે કાલે છતીસગઢમાં ચૂંટણીસભાને સંબોધિત કરી. તો બીજી તરફ મધ્યપ્રદેશ અને મિઝોરમમાં ઉમેદવારી ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કાલે બૌધની વિધાનસભા વિસ્તારથી ઉમેદવારીપત્ર ભર્યું હતું. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત છે. કોંગ્રેસ રાજ્યમાં 13 ઉમેદવારની ત્રીજી યાદી જાહેર કરી છે. મિઝોરમમાં વિધાનસભા અધ્યક્ષ સિફેઈએ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટા ઝટકો લાગ્યો છે. નોર્થ ઈસ્ટમાં માત્ર મિઝોરમ જ એવુ રાજ્ય છે કે જ્યાં હાલ કોંગ્રેસનું શાસન છે. પૂર્વતર રાજ્યોમાંથી એક માત્ર કોંગ્રેસ શાસિત રાજ્ય છે જ્યાં 28 નવેમ્બરે ચૂંટણી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply