Skip to main content
Settings Settings for Dark

આ દશકનો માત્ર એક પડાવ, 5 હજાર અરબ ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્ય: PM

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વ્યવસાયીઓને સરકાર તરફથી સંપૂર્ણ મદદનો ભરોસો આપતાં જણાવ્યું છે કે, તેઓ તેમના નક્કી કરેલા લક્ષ્યને ધ્યાનમાં રાખીને કામ કરે. દિલ્લીમાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ વ્યવસાયીઓને જણાવ્યું કે, સરકાર કઈ રીતે વ્યવસાયીઓને તેમના વ્યવસાયમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે કામ કરી રહી છે.. પીએમ મોદીએ જણાવ્યું કે પાંચ હજાર અરબ ડોલરની અર્થ વ્યવસ્થાનું લક્ષ્ય આ દશકનો માત્ર એક પડાવ છે. અમારૂ લક્ષ્ય તેનાથી પણ ઘણું વિશાળ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply