Skip to main content
Settings Settings for Dark

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ ટીએન ચતુર્વેદીનું નિધન 

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુએ ટીએન ચતુર્વેદીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.    

    કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ ટી.એન. ચતુર્વેદીનું રવિવારે એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. 1991માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1984થી 1989 સુધી તેઓ ભારતના નિયંત્રક અને મહાલેખાના પરીક્ષક પદે કાર્ય કર્યું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply