Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં સાયકલ વૉકનો શિલાન્યાસ, સાયકલથી ઘટશે પ્રદૂષણ 

Live TV

X
  • દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના તુગલકાબાદમાં સાયકલ વોકનો શિલાન્યાસ કર્યો હતો.

    આ યોજના પર 550 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે. આ સાયકલ ટ્રેક માત્ર સાયકલ ચાલક અને પગપાળા યાત્રીઓ માટે ચાલુ રહેશે. 

    ગૃહમંત્રીએ અહીં ઉપસ્થિત જનસભાને સંબોધી હતી જ્યાં તેમણે દિલ્હીની આપ સરકાર પર આકરા પ્રહારો કર્યો હતા. તો સાથે જ તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં સાયકલના વધારે ઉપયોગથી વાયુ પ્રદૂષણ ઘટશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply