Skip to main content
Settings Settings for Dark

દિલ્હી વિધાનસભા ચૂંટણી 8 ફેબ્રુઆરીએ યોજાશે, 11મી એ મતગણતરી

Live TV

X
  • આજે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. 

    આજે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. 

    ચૂંટણીની તારીખ જાહેર થતા જ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે, આજથી જ એટલે કે 6 જાન્યુઆરીથી જ દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 14મી જાન્યુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 

    ચૂંટણી એક જ તબક્કામાં યોજવામા આવશે. 11મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. દિલ્હીમાં 1.46 કરોડ મતદારો છે અને દિલ્હીમાં 2689 સ્થળો પર 13750 મતદાન કેન્દ્ર રહેશે. 22 ફેબ્રુઆરીએ હાલની વિધાનસભાની ટર્મ પૂરી થશે. હાલમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply