Skip to main content
Settings Settings for Dark

ઉ.ભારતમાં બરફવર્ષા હજુ પણ ચાલુ, દિલ્હીમાં વરસાદની આગાહી 

Live TV

X
  • હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. 

    ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ઠંડી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં આગામી થોડા દિવસો સુધી પહાડી વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ રહેશે તેવી શક્યતા દર્શાવી છે, જેના લીધે ઠંડીમાં પણ વધારો થશે. 

    હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ભારે વરસાદ અને બરફવર્ષા માટે ઑરેન્જ અને યલો એલર્ટ જારી કરી દીધું છે. હિમાચલ પ્રદેશમાં થયેલ બરફવર્ષાના પગલે રાજસ્થાન, ગુજરાત, પંજાબમાં પણ ઠંડી પડી રહી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply