Skip to main content
Settings Settings for Dark

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયું ભાજપનું બૂથ કાર્યકર્તા સંમેલન

Live TV

X
  • અમિત શાહે કર્યું સંબોધન

    દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત હજુ બાકી છે પરંતુ વિવિધ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગઇકાલે ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં ભાજપે બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર અને ડૉ, હર્ષવર્ધન પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનને સંબોધન કરતાં અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદા અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર નિશાન સાધ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply