આ નવું ભારત છે. જ્યાં કોઈ વ્યક્તિનું પ્રદર્શન કે વંશવાદ મહત્વનું નથી: PM
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું છે કે આ નવું ભારત છે. જ્યાં કોઈ વ્યક્તિનું પ્રદર્શન કે વંશવાદ મહત્વનું નથી. હવે વંશવાદની રાજનીતિ બુદ્ધિશાળી લોકોને સમાજ માટે કામ કરવા અને વ્યવસ્થા સાથે જોડાવવામાં લાંબા સમય સુધી વિધ્નરૂપ બની શકશે નહીં. માત્ર કેટલાક શક્તિશાળી પરિવારો માટે નહીં પરંતુ 130 કરોડ ભારતીયો માટે અવસર ખૂલ્લા છે.
