Skip to main content
Settings Settings for Dark

પ. બંગાળમાં ડાબેરીઓએ 25 ઉમેદવાર જાહેર કર્યા

Live TV

X
  • લોકસભા ચૂંટણી માટે માકપાના ડાબેરી પક્ષ પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે 17 બેઠકો કોંગ્રેસ માટે છોડી છે, જો કે કોંગ્રેસ તેનાથી સંતુષ્ઠ નથી અને આશા વ્યક્ત કરી છે કે, વાતચીત દ્વારા મામલાનો ઉકેલ લવાશે. આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક છે. જેમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા થશે. જેને મોવડી મંડળની મંજૂરી માટે મોકલવામાં આવશે. આ અગાઉ ડાબેરી મોરચાએ રાયગંજ અને મુરાદાબાદ લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply