Skip to main content
Settings Settings for Dark

ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળશે

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક આજે સાંજે પાર્ટી કાર્યાલયમાં યોજાશે. આ બેઠકમાં 11 એપ્રિલે યોજાનાર પ્રથમ ચરણના મતદાનવાળી સીટો ઉપર અંતિમ નિર્ણય લેવાશે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારીત કાર્યક્રમ મુજબ પ્રથમ ચરણમાં 20 રાજ્યોની 91 સીટ ઉપર મતદાન થશે. સાત ચરણમાં 11 એપ્રિલથી19 મે સુધી મતદાન થશે. મતગણતરી 23-મેના રોજ થશે. આંધ્રપ્રદેશ અને તેલંગણાની તમામ બેઠક ઉપર પ્રથમ ચરણમાં 11 એપ્રિલે મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply