Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં રેલી સંબોધી

Live TV

X
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળના ત્રિપચારમાં રેલી કરી હતી

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળના ત્રિપચારમાં રેલી કરી હતી. જ્યાં તેમણે માછીમારો ની સસંદ માં ભાગ લીધો હતો. તેમણે અહીં માછીમારો ને વાયદો કર્યો હતો કે કેન્દ્રમાં કોંગ્રેસ ની સરકાર બનતા ની સાથે માછીમારો માટે અલગ થી મત્સ્ય મંત્રાલય બનાવવા માં આવશે. જે તેમના મુદ્દા માટે પગલાં લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply