લોકસભામાં કાળુનાંણાને પ્રવાહને રોકવા માટે ચુંટણીપંચની બેઠક
Live TV
-
આગામી લોકસભામાં કાળૂધુન પ્રવાહને રોકવા માટે ચૂંટણીપંચ દ્વારા ગઠીત ઉચ્ચ અધિકાર પ્રાપ્ત સમિતિની આજે નવી દિલ્હીમાં પ્રથમ બેઠક થશે. આ સમિતિમાં ઘણા ઇડી. નાણા અને સુરક્ષા એજન્સીના વડાઓ સામેલ થશે. આ અગાઉ ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા માટે પ્રવેશકોની બેઠક કરી હતી. બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કરી હતી. તેમાં ચૂટણી કમિશ્નર અશોક લવાશા અને સુશીલચંદ્ર સહિત ચૂંટણી પંચના અન્ય અધિકારીઓ ભાગ લીધો હતો
