ઇન્ડીયા સ્કીલ્સ 2018 નું સમાપન
Live TV
-
દેશની સૌથી મોટી સ્પર્ધા ઇન્ડિયા સ્કીલ્સ 2018નું શનિવારે સમાપન થયું હતું. આ પ્રસંગે વિજેતા યુવાનોને પુરસ્કાર એનાયત થયા હતા. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં દેશભરમાં 400 યુવાનોએ ભાગ લીધો હતો. ઉચ્ચ કૌશલ્યપ્રાપ્ત યુવાનોએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન યુવાનોએ પોતાના પ્રોજેક્ટસ પણ રજૂ કર્યા હતા.
