Skip to main content
Settings Settings for Dark

ઇરાનના તહેરાન પાસે પ્લેન ક્રેશ, 180 પેસેન્જર હતા સવાર

Live TV

X
  • ટેક્નિકલ ખામીના કારણે બની દુર્ઘટના, ટેક ઓફ કરતા જ ઇરાનમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું

    ઈરાનના તેહરાનમાં યૂક્રેનનું એક પ્લેન દુર્ઘટનાનું શિકાર બન્યું છે. યૂક્રેનનું પ્લેન બોઇંગ-737માં કુલ 180 પેસેન્જર સવાર હતા. તમામ પેસેન્જરોની શોધખોળ ચાલી રહી છે.
    આ પ્લેને તેહરાનથી ઉડાન ભરી હતી અને કીએફ જઈ રહ્યું હતું. કીએફ યૂક્રેનની રાજધાની છે. ઈરાની સમાચાર એજન્સી મુજબ, આ દુર્ઘટના સવારે 9 વાગ્યે રાજધાની તેહરાન સ્થિત ઈમામ ખુમૈની એરપોર્ટની પાસે બની.  ટેકનિકલ ખામીના કારણે પ્લેન ટેકઑફ બાદ જ ક્રેશ થઈ ગયું. હાલ, રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું છે. સમાચાર એજન્સીએ જણાવ્યું કે, બોઇંગ 737 જેટ એક ટેકનિકલ સમસ્યાના કારણે ટેક ઑફ કરતાં જ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. યૂક્રેન જઈ રહેલા આ પ્લેનમાં 180 પેસેન્જરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply