Skip to main content
Settings Settings for Dark

ઇ-વોલેટ સ્કીમને છ મહિના બાદ લાગુ કરાશે

Live TV

X
  • ઇ-વોલેટ સ્કીમને છ મહિના બાદ લાગુ કરાશે

    નવી દિલ્હી ખાતે ગઇકાલે જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ 26મી બેઠકમાં નિકાસકારો માટે શુભસંકેતો આપવામાં આવ્યા હતા. તેમાં આયાત કરેલા સામાન ઉપર 31 માર્ચ 2018 પછી પણ છ મહિના સુધી ટેક્ષમાં રાહત જાહેર કરાઈ હતી. આ ઉપરાંત ઇ વોલેટ સ્કીમને પણ છ મહિના બાદ લાગુ કરવામાં આવશે. આંતરરાજય વેપાર માટે ઇ વે બિલની શરૂઆત પહેલી એપ્રિલથી થશે. રીટર્ન ફાઇલ કરવા માટે બીજા 3 મહીનાની મુદત વધારવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply