Skip to main content
Settings Settings for Dark

ઈડી પ્રથમવાર રોબર્ટ વાડરાની કરશે પૂછપરછ

Live TV

X
  • ઈડી પ્રથમવાર સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડરાની પૂછપરછ કરશે.નવી દિલ્હી સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના કાર્યલય સ્થિત રોબર્ટ વાડરા બપોર પછી પૂછપરછ માટે હાજર થશે.ઈડીની ટીમે તાજેતરમાં જ રોબર્ડવાડ્રાની નજીકના મનોજ અરોડાની ધરપકડ કરી હતી.તે પછી તેની સતત પૂછપરછ થઈ રહી છે ઈડીની ટીમે રોબર્ટ વાડ્રાની અને તેની કંપનીઓ અને અન્ય આરોપીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.ઈડીની ટીમ દરેક પ્રકારની ગેરકાયદેસર નાણા મેળવવાની રીતભાત અને અપ્રમાણસર સંપત્તિ અંગે તપાસ કરશે.વાડરાના નામે લંડનમાં રહેલી 19 લાખની સંપત્તિ પણ ઈડીની રડારમાં છે.આ સંપત્તિ મામલે પણ ઈડી પૂછ પરછ કરી શકે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply