Skip to main content
Settings Settings for Dark

ઈન્દોરમાં 4 માસની બાળકી પર દુષ્કર્મ કેસમાં દોષિતને અપાઈ ફાંસીની સજા

Live TV

X
  • 20 એપ્રિલના રોજ બનેલી ઘટનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એક મહિનામાં અપાયો ચૂકાદો

    ઈન્દોર ની સ્થાનિક અદાલતે ,ચાર મહિના ની બાળકી પર થયેલા દુષ્કર્મ ના કેસ માં, દોષિત ને ,ફાંસી ની સજા, સંભળાવી છે. ઘર ના ,ઓટલે માતા-પિતા સાથે સૂતેલી ,ચાર મહિના ની બાળકી ના અપહરણ, દુષ્કર્મ ,અને હત્યા ના કેસ માં ,કોર્ટે ,દોષિત ,નવીન, ઉર્ફે અજય ગડકે ને ,ફાંસી ની સજા ,સંભળાવી હતી. ગયા મહિને ,20 એપ્રિલના રોજ, બાળકી સાથે ,દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.ફાસ્ટ ટ્રેક કોર્ટ ની જેમ ,આ કેસ માં ,સુનાવણી થઈ ,અને કોર્ટે ,એક મહિના માં જ, ચૂકાદો આપી દીધો છે. અદાલતે ,આ ઘટના ને રેરેસ્ટ ઓફ ધ રેર માની ને ,આરોપી ને, ફાંસી ની સજા ,સંભળાવી છે. મધ્ય પ્રદેશ ના મુખ્ય પ્રધાન ,શિવરાજસિંહ ચૌહાણે ,અદાલત ના ચૂકાદા નું ,સ્વાગત કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply