Skip to main content
Settings Settings for Dark

ઈસરોએ 2023 સુધી વિદેશી ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે 4 દેશો સાથે 6 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

Live TV

X
  • ભારતીય અવકાશ સંશોઘન સંસ્થા-ઈસરોએ 2021 થી 2023 દરમ્યાન વિદેશી ઉપગ્રહો પ્રક્ષેપિત કરવા માટે 4 દેશો સાથે 6 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ રાજ્યમંત્રી ડો. જીતેન્દ્ર - પ્રસાદે આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે વાણિજ્ય આધારે આ વિદેશી ઉપગ્રહોનાં પ્રક્ષેપણથી આશરે, તેર કરોડ વીસ લાખ યુરોની આવક થશે. શ્રી સિંહે જણાવ્યું કે ઈસરોએ 1999 થી 34 દેશોના કુલ 342 વિદેશી ઉપગ્રહોનું વ્યવસાયિક ઘોરણ સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply