Skip to main content
Settings Settings for Dark

ઉગતા સૂર્યની પૂજા સાથે આજે ચાર દિવસીય છઠ્ઠ પર્વનું સમાપન થશે

Live TV

X
  • દેશના વિવિધ રાજ્યોમાં પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન સૂર્યની આરાધના કરવામાં આવશે

    ઉગતા સૂર્યની પૂજા સાથે આજે ચાર દિવસીય છઠ્ઠ પર્વનું સમાપન થશે...દેશના વિવિધ રાજ્યોમાં પુરી આસ્થા અને શ્રદ્ધા સાથે ભગવાન સૂર્યની આરાધના કરવામાં આવશે,. આ પહેલાં ગઈકાલે પવિત્ર નદીઓમાં ઘુંટણસમા પાણીમાં ઉભીને છઠ્ઠવર્તી મહિલાઓએ સાંજે આથમતા સૂર્યને અર્ધ્ય અર્પિત કર્યું હતું.. અને પોતાના પરિવારની સુખ-સમૃદ્ધી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટેની કામના કરી હતી.. આજે ઉગતા સુર્યને અર્ધ્ય અર્પિત કર્યા બાદ છઠ્ઠવર્તી મહિલાઓનો 36 કલાકનો ઉપવાસ પૂણ પૂર્ણ થઈ જશે... 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply