Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં તૂટ્યો પ્રદૂષણનો રેકોર્ડ, બાળકો,વૃદ્ધો,ગર્ભવતી મહિલાઓ માટે જોખમી હવા 

Live TV

X
  • દિલ્હીમાં કેટલાક સ્થળો પર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 1000 પાર પહોંચી ગયો હતો.

    જેના કારણે પ્રજાજનોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તથા દર્દીઓ માટે આ હવા જોખમી બની રહી છે. 

    દિલ્હી-એનસીઆરમાં વરસાદ પછી પણ લોકોને પ્રદૂષણથી રાહત મળી નથી. વાયુ ગુણવત્તા સૂચકાંકે 1000નો આંકડો પાર કરતા લોકો પણ સ્થિતિ ચિંતાજનક બની છે. આજે પૂર્વ દિલ્હીના આઈપી એક્સટેન્શનમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 1212 નોંધાયો હતો. 

    આ પ્રદૂષણને ધ્યાનમાં રાખી સમગ્ર દિલ્હીની શાળાઓમાં 5 નવેમ્બર સુધી રજાઓ રાખવામાં આવી છે. પ્રદૂષણમાંથી રાહત મળી રહે તે માટે રસ્તાઓ પર પાણીનો પણ છંટકાવ કરવામાં આવી રહ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply