જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ દિનેશચંદ્ર મુર્મુએ પહેલી વખત બારામુલાની મુલાકાત લીધી
Live TV
-
બારામુલામાં વિકાસકાર્યો અને શિયાળાની તૈયારીઓની સમીક્ષા કરી
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલના દિનેશચંદ્ર મુર્મુએ કહ્યું કે, સુશાસન અને સફળ પ્રસાશન સાર્વજનિક સેવાઓ માટે મહત્વના છે.. ઉપરાજ્યપાલ દિનેશચંદ્ર મુર્મુએ પહેલી વખત બારામુલાની મુલાકાત લીધી હતી અને બારામુલામાં વિકાસકાર્યો અને શિયાળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. જમ્મુ-કાશ્મીરના નવા કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ પદે વરણી થયાં બાદ બારામુલાની તેમની આ પહેલી આધિકારીક મુલાકાત હતી. ઉપરાજ્યપાલે બેક ટુ વિલેજ સાથે જોડાયેલા કાર્યો હેઠળ ગ્રામ્ય ક્ષેત્રે કાર્યો માટે પાંચ કરોડ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી તેમણે એસ.એસ.પી ઓફિસ સોપોરમાં એક નવી ઈમારતની જાહેરાત ઉપરાંત શિરવાની હોલમા આધુનિકરણ માટે 50 લાખ રૂપિયાની પણ જાહેરાત કરી...
