ઉજ્જવલા યોજનાની લાભાન્વિત મહિલાઓના જૂથે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
Live TV
-
ઉજ્જવલા યોજનાથી લાભાન્વિત મહિલાઓના એક જૂથે, આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.
ઉજ્જવલા યોજનાથી લાભાન્વિત મહિલાઓના એક જૂથે, આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ઉજ્જવલા યોજનાનો લાભ મહત્તમ મહિલાઓને મળે તે દિશામાં, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા થયેલા પ્રયાસોની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. આ પ્રંસગે કેન્દ્રિય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું, કે NDA સરકારની યોજનાઓ ગરીબોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. સરકાર માટે સામાજિક ન્યાય એ માત્ર સૂત્ર નથી, પરંતુ કાર્ય છે. ઉજ્જવલા યોજના હવે જનઆંદોલનનું રૂપ લઈ ચૂકી છે. લોકોની ભાગીદારી તેમાં સતત વધતી જાય છે.