Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશ: ગેર કાયદેસર ધર્મપરિવર્તન માટે 3 વર્ષથી લઈને ૧૦ વર્ષની સજા થઈ શકશે

Live TV

X
  • ઉત્તરપ્રદેશ સરકારે લવ જેહાદ અને ધર્માંતરને લઈને સખ્ત કદમ ઉઠાવ્યા છે. ઉત્તરપ્રદેશ કેબિનેટ બેઠક્મા અવૈધ ધર્માંતરવી રોધી કાયદાના પ્રસ્તાવ પર મોહર લગાવી છે. બળપુર્વક ઉત્પીડન પ્રલોભન અથવા કપટથી કરેલુ ધર્મ પરિવર્તન હવે અપરાધની શ્રેણીમા ગણાશે. જેમા એક થી પાંચ વર્ષની સજા અને 15 હજારનો દંડ થઈ શકશે. બીજા ધર્મોમા લગ્ન કરવા માટે હવે જીલ્લા અધીકારીની મંજુરી અનિવાર્ય કરી દેવાઈ છે. આ કયદા અનુસાર સામુહિક અથવા ગૈર કાનુની ધર્મપરિવર્તન માટે 3 વર્ષથી લઈને ૧૦ વર્ષની સજા થઈ શકશે. રાજ્ય કેબિનેટ બેઠક પછી યોગી સરકારના મંત્રી સિધ્ધાર્થનાથસિંહ કહ્યુ કે, આ કાયદાથી મહીલાઓને સુરક્ષા મળશે તેમજ ઉત્તરપ્રદેશની કાનુન વ્યવસ્થા મજબુત બનશે।

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply