ઉત્તરાખંડના પૂર્વ નાણામંત્રી પ્રકાશ પંતનું લાંબી બીમારી બાદ નિધન
Live TV
-
ઉત્તરાખંડના નાણામંત્રી પ્રકાશ પંતનું લાંબી બીમારી બાદ કાલે નિધન થયું હતું. પ્રકાશ પંતે અંતિમ શ્વાસ અમેરિકા લીધા હતા. પ્રકાશ પંતનો અમેરિકામાં ફેફસાની બીમારીનો ઇલાજ ચાલતો હતો. તેમના નિધન નિમિતે રાજ્ય સરકારે બધા જ સરકારી કાર્ચક્રમ રદ કરી દીધા છે અને રાજ્યમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રકાશ પંતના નિધન પર દુખ વ્યક્ત કરતા જણાવ્ચું કે તેમના સંગઠનાત્ક કૌશલ્યના કારણે ભાજપને મજબૂત કરવામાં મદદ મળી.
