RBI આજે બીજી દ્વિમાસિક મોદ્રિક નીતિ જાહેર કરશે
Live TV
-
ભારતીય રિઝર્વ બેન્કની 6 સભ્યોની મોદ્રિક નીતિ સમિતિ વર્તમાન નાણાંકીય વર્ષની બીજી દ્વિમાસિક મોદ્રિક નીતિ જાહેર કરશે, બેન્કના દરોમાં એક ચતુર્થાંશ ભાગના ઘટાડાની આશા વચ્ચે સમિતિની ત્રણ દિવસની બેઠક મંગળવારે મુંબઇમાં શરૂ થઈ હતી. આ સમયે મુખ્ય બેન્ક દર એટલે કે રેપો રેટ 6 ટકા છે. ગત નીતિમાં રેપો રેટમાં ચોથા ભાગનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
