ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળે પોતના ગતિવિધીમાં વધારો કર્યો
Live TV
-
ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળે પોતના ગતિવિધીમાં વધારો કર્યો
ભારતીય નૌકાદળે ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રમાં દેખરેખની પ્રવૃત્તિમાં વધારો કર્યો, ભારતીય નૌકાદળે તાજેતરમાં તેના કાફલામાં વિનાશક અને યુદ્ધ માટેના જહાજોનો સમાવેશ કર્યો છે.
દરિયામાં વેપારી જહાજોની મદદ અને સુરક્ષાની કામગીરીના હેતુસર ભારતીય નૌકાદળે વિનાશક અને ફ્રિગેટ્સ ધરાવતા ટાસ્ક જૂથો તૈનાત કર્યા છે.