Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
કેન્દ્ર સરકારીની મોટી કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈનો ખાસ ગોલ્ડી બરાર આતંકવાદી જાહેર | DD News Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારીની મોટી કાર્યવાહી લોરેન્સ બિશ્નોઈનો ખાસ ગોલ્ડી બરાર આતંકવાદી જાહેર

Live TV

X
  • કેન્દ્ર સરકારે UAPA હેઠળ મોટી કાર્યવાહી  કરતા લોરેન્સ બિશ્નોઈના ખાસ ગણાતા ગોલ્ડી બરારને આતંકવાદી જાહેર કર્યો છે. કેનેડામાં રહેતો ગોલ્ડી બરાર પંજાબમાં હત્યા, ખંડણી અને હથિયારોની દાણચોરીમાં સામેલ છે.

    ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર પંજાબના લોકપ્રિય સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ સહીત અનેક દેશવિરોધી પ્રવૃત્તિઓમાં ભારતીય એજન્સી ગોલ્ડી બરારને શોધી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply