Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સંભલમાં ચૂંટણી રેલીને સંબોધી

Live TV

X
  • પહેલાની સરકારે ગરીબોની અવગણના કરી હતી: સીએમ યોગી

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે ઉત્તર પ્રદેશના સંભલ ખાતે એક ચૂંટણી રેલી સંબોધી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ પહેલાની સરકારે ગરીબોની અવગણના કરી અને મુળભૂત જરૂરિયાતોથી વંચીત રાખ્યા હતા. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા અંગે યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, બે વર્ષ પહેલા મહિલાઓ માટે રાજ્યમાં સુરક્ષિત વાતવરણ ન હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply