સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ચૂંટણી લડશે કે નહીં તે અંગે સસ્પેન્સ પૂર્ણ
Live TV
-
2021માં તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પક્ષ ભાગ લેશે
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પર થોડા સમયથી ચૂંટણી લડવા અગેં સસ્પેન્સ હતું. જેના પરથી ખુદ તેમણે જ પદડો ઉઠાવ્યો હતો. રજનીકાંતે પોતાનું મૌન તોડતા કહ્યું હતું કે, આગામી વર્ષ 2021માં તામિલનાડુમાં યોજાનારી તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તેમનો પક્ષ ભાગ લેશે. અને રાજ્યની 234 બેઠકો પર તેઓ તેમના પક્ષના ઉમેદવારોને ઉતારશે. રજનીકાંતની આ જાહેરાત બાદ તામિલનાડુનું રાજકારણ ગરમાયું છે. જો કે પત્રકારો સાથેની વાતચીતમાં AIDMK પેટાચૂંટણીમાં બહુમતી મેળવી નહીં શકે, તો એમનો પક્ષ ચૂંટણી લડવા તૈયાર છે. આ અંગે 23મે પછી નિર્ણય લેશે
