ઉત્તર પ્રદેશના DyCM દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે
Live TV
-
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કુંભમેળામાં પધારવા માટે ગુજરાતની જનતાને આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કુંભમેળાનું આગવું મહત્વ છે. ઉપરાંત તેમણે કુંભમેળાની સુવિધાઓ અંગે પણ વિગતો આપી હતી.
