Skip to main content
Settings Settings for Dark

સ્વીસ ફોટોગ્રાફર વોલ્ટર બોસોર્ડે લીધેલા ફોટોનું પ્રદર્શન

Live TV

X
  • અમદાવાદમાં નવ જીવન સત્યા આર્ટ ગેલેરીમાં દાંડી યાત્રા વખતેના ગાંધીજીના સ્વીસ ફોટોગ્રાફર વોલ્ટર બોસાર્ડે લીધેલા ફોટો ગ્રાફર્સનું પ્રદર્શન યોજાયું છે. ગાંધીજીના આ ફોટોગ્રાફ છે કે જે અત્યાર સુધી લોકોએ જોયા નથી, પરંતુ ક્રીટીકલ કલેકટિવના ડાયરેકટર અને સ્થાપક ગાયત્રી સિંહાની મદદથી ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે પ્રદર્શન યોજાયું છે. પ્રદર્શનમાં ગાંધીજીની દાઢી કરતાં ડુંગળીનો સૂપ પીતો, અખબાર વાંચતા વગેરે લાક્ષણિક અદાઓ વાળી તસ્વીરો મૂકવામાં આવી છે. 10 ફેબ્રુઆરી સુધી સત્યા આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન વિના મૂલ્યે નાગરિકો જોઈ શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply