Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષા, પ્રવાસીઓ માણી રહ્યા છે મજા 

Live TV

X
  • પહાડી વિસ્તારમાં જોરદાર બરફવર્ષા, બરફવર્ષાની પ્રવાસીઓએ માણી મજા, મનાલી હાઈવે પર બરફ વર્ષા થતા પ્રવાસીઓે મજા માણતા નજરે ચઢ્યા, હાઈવે પર ઉભા રહીને પ્રવાસીઓએ સુંદર ક્ષણો કેમેરામાં કેદ કરી

    એક તરફ દેશમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે બરફવર્ષા જોવા મળી રહી છે.  હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર તેમજ લદ્દાખમાં હિમવર્ષા થઈ રહી છે. 

    હિમવર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સહેલાણીઓ બરફની મજા માણી રહ્યા છે. કેટલાક પ્રવાસીઓ આ બરફવર્ષાના વીડિયો ઉતારી તેને સોશિય મીડિયા પર મૂકી રહ્યા છે. બરફવર્ષાના કારણે શ્રીનગરનું હવાઈમથક પણ પાંચ દિવસથી બંધ છે. 

    બરફવર્ષા થતા ઉત્તરાખંડનું તાપમાન પણ નીચે આવી ગયું છે અને પારો 4 ડિગ્રીએ પહોંચ્યો હતો. લોકો ઠંડીથી બચવા તાપણાનો અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply