ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, કાશ્મીરમાં તળાવ થીજ્યું
Live TV
-
પહાડોથી લઈને મેદાન સુધી ભારતનો અડધો ભાગ ભારે ઠંડીનો સામનો કરી રહ્યું છે...રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીર રાજ્યમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે... ઉત્તરાખંડમાં બરફવર્ષાની ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ઠંડીના કારણે આજે અને આવતીકાલે બે દિવસો શાળાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.... હિમાચલમાં સતત બરફવર્ષાને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, તેથી કાશ્મીરમાં પારો એટલો નીચો ગયો છે કે તળાવ જામી ગયું છે..
