ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું
Live TV
-
સંપૂર્ણ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. રવિવારનો દિવસ સંપૂર્ણ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો.
સંપૂર્ણ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ ચાલુ છે. રવિવારનો દિવસ સંપૂર્ણ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. હવામાન વિભાગે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ મુજબ દિલ્લીમાં મહત્તમ તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્યથી પાંચ ડિગ્રી ઓછું છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 11.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, જે સામાન્યથી પાંચ ડિગ્રી વધુ છે.
