નાણાં પંચના નવા અધ્યક્ષ તરીકે અરવિંદઅરવિંદ પનગઢિયા પસંદગી કરવામાં આવી
Live TV
-
નાણાં પંચના નવા અધ્યક્ષ તરીકે અરવિંદઅરવિંદ પનગઢિયા પસંદગી કરવામાં આવી
કેન્દ્ર સરકારે 16માં નાણાં પંચના અધ્યક્ષ તરીકે પ્રોફેસર અરવિંદ પનગઢિયાની નિમણૂંક કરેલ છે. અરવિંદ પાનગરીયા આની પહેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી ચૂકેલ છે. અરવિંદ પનાગરિયા કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલ છે.
અરવિંદ પનગઢિયાની સરકારના 2026 થી 2031 વચ્ચેના પાંચ વર્ષના સમયગાળાને આવરી લેશે,અને તેના અંદાજનો અહેવાલ 31 ઓક્ટોબર, 2025 સુધીમાં રજૂ કરશે.
ભારત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરીથી બંધારણના અનુચ્છેદ 280(1) ના અનુસંધાનમાં સોળમા નાણાં પંચની રચના કરી છે.
