ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, PoK માં કેન્દ્ર બિંદુ
Live TV
-
ઉત્તર ભારતમાં ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી.. ભૂકંપની તિવ્રતા 6.3 રિક્ટર સ્કેલ હતી.
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી.. ભૂકંપની તિવ્રતા 6.3 રિક્ટર સ્કેલ હતી. જ્યારે તેનું કેન્દ્ર બિંદુ પીઓકેના જાટલાન પાસે હોવાનું સામે આવ્યું છે.. આ જગ્યા લાહોરથી અંદાજે 173 કીમી દૂર છે.. ભૂકંપના ઝટકા હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાં અનુભવાયા.. જમ્મુ કશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.. જોકે ભૂકંપમાં કોઇ જાનમાલને નુકશાન થયુ નથી..