Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં હજી બે દિવસ રહેશે શીતલહેર

Live TV

X
  • ઠંડીનો પારો દેશમાં સતત નીચે જઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી પ્રદેશોમાં થઇ રહેલી બરફવર્ષાએ મેદાની પ્રદેશમાં ઠંડીનું પ્રમાણ વધારી દીધું છે.  હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારતમાં હજી બે દિવસ શીતલહેર ચાલુ રહેશે. અર્થાત નૂતન વર્ષનું સ્વાગત કડકડતી ઠંડી સાથે થશે. દિલ્હી એનસીઆરમાં પણ વીતેલા બે દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે.   માઉન્ટ આબુમાં તાપમાન ઘટીને માઇનસ ચાર ડિગ્રી પર પહોંચી ગયું છે. પંજાબના અમૃતસર અને લુધિયાણામાં પણ ઠંડીનો પ્રકોપ જારી છે. પહાડી પ્રદેશોમાં બરફવર્ષા વચ્ચે લોકો પરિવાર સાથે નૂતન વર્ષનો જશ્ન મનાવવા પહોંચી રહ્યા છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં સહેલાણીઓની સંખ્યા વધી રહી છે. રાજ્યોમાં કોવિડ-19 મહામારી સંબંધી સાવધાની પણ રખાઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply