ઉન્નાવ દુષ્કર્મ મામલે સુપ્રિમ કોર્ટે CBIને વધુ 2 અઠવાડિયાનો આપ્યો સમય
Live TV
-
ઉન્નાવ દુષ્કર્મ સાથે જોડાયેલા એક મામલે સુપ્રિમ કોર્ટે ઘટનાની તપાસ માટે સીબીઆઈને વધુ બે અઠવાડિયાનો સમય આપ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પીડિતાના વકીલને સારવારના ખર્ચ માટે 5 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ આપ્યો છે.
