Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એક મહિનાનું વેતન પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપશે

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ 1 મહિનાનું વેતન , પીએમ રાષ્ટ્રીય રાહત કોર્સમાં દાન કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં કોરોના વાઈરસમાં 748 સંક્રમિત કેસ છે. જ્યારે 19ના મોત નોંધાયા છે. ગઈકાલે તમિલનાડુમાં એક જ દિવસમાં વધુ 9 સંક્રમિત કેસ સામે આવ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિત સંખ્યા 38 થઈ છે. ચેન્નાઈમાં 3 લોકોમાં કોરોના સંક્રમણના લક્ષણ મળ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply