Skip to main content
Settings Settings for Dark

ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે સાંજે સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે સાંજે સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કર્યું હતું.  આ અવસરે રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. સંસદ ભવન પરિસરમાં વિવિધ મહાનુભાવોની પ્રતિમા અલગ-અલગ જગ્યા પર સ્થાપિત કરાયેલા હોવાથી મુલાકાતીઓને તે જોવામાં મુશ્કેલી પડતી હતી.

    આ પ્રતિમાઓને સંસદ ભવન પરિસરની અંદર તેના સ્થાન પર સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી"પ્રેરણા સ્થળનું" નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સંસદ ભવન પરિસરમાં આવનાર ગણમાન્ય લોકો આ પ્રતિમાને એકજ સ્થાન "પ્રેરણા સ્થળ" પર, જોઈ શકે અને શ્રદ્ધાંજલિ આપી શકશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply