ઋષિ કુમાર શુક્લાએ CBIના ડાયરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો
Live TV
-
ભારતીય પોલીસ સેવા IPSના મધ્યપ્રદેશ કેડરના 1983 બેચના અધિકારી ઋષિ કુમાર શુક્લાએ ગઈ કાલે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBIના ડાયરેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેમણે એમ.નાગેશ્વર રાવનું સ્થાન લીધું છે જે તપાસ એજન્સીના વચગાળાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા હતા
