Skip to main content
Settings Settings for Dark

એઇમ્સ દ્વારા કોરોનાના દર્દીઓ માટે જાહેર કરવામાં આવી ગાઇડલાઇન

Live TV

X
  • કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે  ત્યારે  એઇમ્સ દ્વારા કોરોનાના દર્દીઓ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડ  લાઇન પ્રમાણે જે લોકો ઘરે જ આઇસોલેટ થયાં હોય અને સતત 5 દિવસથી તાવ આવી રહ્યો હોય તેવા લોકોને બુડેસો નાઇડ  ઇનહેલર અથવા લિવો-લીન ઇનહેલરનો ઉપયોગ કરવા માટે જણાવાયું છે. રેમડેસિવિરની અછત વચ્ચે ડોક્ટરના માર્ગદર્શન મુજબ મેડ્રોલ સ્ટીરોઇડનો ઉપયોગ કરવાનું પણ જણાવાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply