Skip to main content
Settings Settings for Dark

એકને બદલે પાંચ VVPATની ગણતરી કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

Live TV

X
  • 21 પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂટણીમાં પચાસ ટકા વીવીપેટની ગણતરીમાં સરખામણી કરતી અરજીમાં સુપ્રીમનો મહત્વપૂર્ણ નિર્દેશ..દરેક બેઠક ઉપર એક વીવીપેટને બદલે પાંચ વીવીપેટની ગણતરીમાં લેવા સુપ્રીમ કોર્ટનો ચૂટણી પંચને નિર્દેશ

    સુપ્રિમ કોર્ટે કેન્દ્રીય ચૂંટણી પંચને આદેશ કર્યો છે કે, તેઓ પ્રત્યેક વિધાનસભા સીટથી ઓછામાં ઓછા પાંચ EVM ના તમામ વૉટોની ગણતરી કરે. કોર્ટે 21 વિપક્ષી નેતાઓની અપીલ પર આ આદેશ કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 50 ટકા ઈવીએમના વૉટની ગણતરી એકસાથે કરવાની માંગણી કરવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply